શોધખોળ કરો
Ahmedabad News: નરોડામાં માતા-પુત્ર આત્મહત્યા કેસમાં મૃતકના પતિ, સાસુ-સસરાની ધરપકડ
Ahmedabad News: નરોડામાં માતા-પુત્ર આત્મહત્યા કેસમાં મૃતકના પતિ, સાસુ-સસરાની ધરપકડ
અમદાવાદનો નરોડા વિસ્તાર. જ્યાં ગઈકાલે પોલીસકર્મીની પત્નીએ પુત્ર સાથે લગાવી હતી મોતની છલાંગ. અમદાવાદ પોલીસે મૃતકના પોલીસકર્મી પતિ. સાસુ અને સસરાની કરી છે ધરપકડ. 33 વર્ષીય વીરાજબેન વાણિયાએ પહેલાં તો 7 વર્ષીય પુત્ર રિધમને ત્રીજા માળેથી નીચે ફેંક્યો હતો. બાદમાં પોતે પણ કૂદ્યા હતા. નીચે પટકાતા જ માતા-પુત્રના મોત થયા હતા. વર્ષ 2014માં વીરાજબેનના લગ્ન થયા હતા. તેમના પતિ મીતેશ હિંમતનગરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે.. વીરાજબેનના પિતાની ફરિયાદ પર પોલીસે તેમના પતિ અને સાસુ-સસરાની ધરપકડ કરી છે.. વીરાજબેનના પિતાનો આરોપ છે કે, તેની દીકરીને પતિ અને સાસરિયા તરફથી ત્રાસ અપાતો હતો. શંકા રાખી રૂમમાં પૂરી દેવામાં આવતી.
અમદાવાદ
"Gundaraj" in Ahmedabad: 'દાદા'ના શહેર અમદાવાદમાં ગુંડારાજ, મોપેડ ચલાવવા મુદ્દે બે યુવક પર કેટલાક શખ્સોએ કર્યો હુમલો
Ahmedabad Murder Case: બુટલેગરની પત્ની સાથે આડસંબંધના વહેમમાં યુવકની છરીના ઘા મારી હત્યા, બે આરોપી ઝડપાયા
Ahmedabad Murder Case : NRI વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો , મસાજ માટે આવેલી યુવતી નીકળી માસ્ટર માઇન્ડ
Ahmedabad:નરોડા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, દારૂના અડ્ડા પર SMCના દરોડા બાદ કરાઈ કાર્યવાહી
Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ટેલીવિઝન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement