શોધખોળ કરો
Advertisement
અમદાવાદના રાયખડમાં છ માળની બિલ્ડિંગનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
અમદાવાદમાં રાયખડ વિસ્તારમાં ગેરકાયદેસર બિલ્ડિંગ તોડવાની તજવીજ એએમસી દ્વારા આજે હાથ ધરવામાં આવી હતી. પટેલ અબ્દુલાહ મુસાભાઈ અને અન્ય ભાગીદારની માલિકી 6 માળની બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે બાંધકામ થતું હોવાને કારણે એએમસી દ્વારા તોડવાની કામગીરી કરવામાં આવી હતી. આ અગાઉ એએમસીના એસ્ટેટ વિભાગ એ ત્રણ વખત સીલ કરી હતી છતાં બાંધકામ શરૂ રાખ્યું હતું. આ તમામ કામગીરી પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવી હતી
Tags :
Gujarati News Ahmedabad Gujarat News World News Demolished Illegal Construction ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates ABP Asmita Live Six-storey Building Raikharઅમદાવાદ
Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ
Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો
Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp Asmita
Baba Saheb Ambedkar statue vandalized: અમદાવાદમાં ડો.આંબેડકરની મૂર્તિ ખંડિત કરનાર ઝડપાયા
Gujarat Police : અમદાવાદમાં અસામાજિક તત્વોના ગેરકાયદે અડ્ડાઓ પર ચાલ્યો હથોડો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement