શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન, 41 ટીમો ઉતરશે મેદાનમાં
અમદાવાદ: કર્ણાવતી ક્લબ દ્વારા ડે એન્ડ નાઇટ ટેનિસ બોલ સમર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના હોવાના કારણે કર્ણાવતી ક્લબમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નહોતું થયું, પરંતુ આ વર્ષે તો ક્લબના મેમ્બર્સે ભારે ઉત્સાહ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. 41 જેટલી ટીમો બની છે જેમાં મહિલાઓને પણ છે. ત્યારે આજે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ટીશર્ટ લોન્ચીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અર્જુન સિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. 26 એપ્રિલથી કર્ણાવતી ક્લબમાં ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે.
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Asmita Live ABP Gujarati Content ABP News Liveઅમદાવાદ
Ahmedabad News: બ્લેકલિસ્ટ થયા બાદ અજય ઈન્ફ્રાને બનાવવો છે હાટકેશ્વર બ્રિજ, જુઓ VIDEO
Ahmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસ
Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp Asmita
Ahmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્ર
Ahmedabad News: અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઈન્ટરનેશનલ શાળામાં વાલીઓનો હોબાળો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
ગુજરાત
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion