શોધખોળ કરો

Ahmedabad Heatwave : 44.8 ડિગ્રી તાપમાં શેકાયું અમદાવાદ, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 4 મે સુધી ગરમીથી રાહતના સંકેત નથી. રાજયના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર જતાં અગનભઠ્ઠીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદમાં આકરી ગરમીની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યમાં હજુ આભમાંથી અગનવર્ષા વરસશે.હજુ બે દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે.  મંગળવારે 44.8 ડિગ્રીમાં અમદાવાદ શેકાયું. છેલ્લા 10 વર્ષનો અમદાવાદનો સૌથી હોટેસ્ટ દિવસ 29 એપ્રિલનો રહ્યો છે. રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું  કાલે રાજકોટનું તાપમાન 44.9 ડિગ્રી રહ્યું. અમરેલીમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જતાં આકરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે  4 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી આપી છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં હીટવેવની આગાહી છે.

30મી એપ્રિલથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે

2 મેના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે ઉત્તર ભારતના તાપમાનમાં એક સપ્તાહથી વધુ સમય સુધી વધારો નહીં થાય. દિલ્હી, પંજાબ અને હરિયાણાના મોટા ભાગોને આજ સુધી કોઈ રાહત મળવાની નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 એપ્રિલથી મોટા ફેરફારો જોવા મળશે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્રને છોડીને સમગ્ર દેશમાં હવામાન બદલાશે. બુધવારે 30 એપ્રિલ પણ વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. રાજસ્થાનમાં પણ ભેજવાળા પવનો ફૂંકાશે

અન્ય રાજ્યની વાત કરીએ તો દિલ્હી-NCRનું હવામાન બદલાવાનું છે. મે મહિનાની શરૂઆતમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગે બુધવારે આકાશ આંશિક વાદળછાયું રહેવાની આગાહી કરી છે. 20 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 37 અને 25 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં હાલ હીટ વેવની કોઈ શક્યતા નથી. તાપમાન પણ 40 ડિગ્રીથી નીચે રહેશે. આ દરમિયાન પવન પણ ફૂંકાતા રહેશે. બીજી તરફ દિલ્હીની હવાની ગુણવત્તા હજુ પણ ખરાબ શ્રેણીમાં છે. મંગળવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું હતું.  

અમદાવાદ વિડિઓઝ

Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

Embed widget