શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં સ્થાનિકોની કોરોના મામલે નિષ્કાળજી, જુઓ ગુજરાતી ન્યુઝ
અમદાવાદમાં સ્થાનિકોની કોરોના મામલે નિષ્કાળજી જોવા મળી હતી. રાજ્યમાં વધતા કોરોના કેસને જોતા રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરાયો છે. રાત્રે 11 વાગ્યાથી સવારની 5 વાગ્યા સુધી નવા કર્ફ્યુના સમયમાં બદલાવ કરાયો છે. ત્યારે અમદાવાદમાં નાગરિકોની બેદરકારી સામે આવી હતી. આ ઉપરાંત નિયમોનો ભંગ પણ થતો જોવા મળ્યો હતો. પોલીસ આ બેદરકાર નાગરિકો પાસે નિયમોનું પાલન કરાવ્યું હતું.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Corona State Night Curfew ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP Newsઅમદાવાદ
Ahmedabad News: નરોડામાં માતા-પુત્ર આત્મહત્યા કેસમાં મૃતકના પતિ, સાસુ-સસરાની ધરપકડ
Ahmedabad Suicide Case : નરોડામાં 7 વર્ષીય પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી માતાએ પણ કરી લીધો આપઘાત
Ahmedabad Hit And Run : અમદાવાદમાં કારની ટક્કરે મહિલા પોલીસનું મોત, કાર ચાલક નીકળી મહિલા
Ahmedabad Robbery : અમદાવાદમાં કાર ચાલક સાથે માથાકૂટ કરી ચલાવી 40 લાખની લૂંટ, તપાસનો ધમધમાટ
Ahmedabad Suicide Case: પોલીસકર્મીની પત્નીએ 7 વર્ષના બાળક સાથે 3 માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion