શોધખોળ કરો
Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રાફિકની સમસ્યા થશે દૂર, 28 કરોડના ખર્ચે તૈયાર ઓવરબ્રિજ મુકાશે ખુલ્લો
અમદાવાદ(Ahmedabad)માં વૈષ્ણોદેવી ઓવરબ્રિજ(Vaishnodevi Overbridge) આ સપ્તાહમાં ખુલ્લો મુકાશે. 28 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલ પર આ ફ્લાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.આ સર્કલ પાસે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. અઠવાડિયાની અંદર જનતાની સમસ્યા દૂર થશે.
અમદાવાદ
Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
આગળ જુઓ





















