Rahul Gandhi Gujarat Visit | રાહુલ ગાંધી કેમ નહીં મળી શકે જેલમાં બંધ કોંગ્રેસના કાર્યકરોને?
Rahul Gandhi Gujarat Visit | રાહુલ ગાંધી આજે ગુજરાતના એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે રાહુલ ગાંધી પથ્થરમારાના કેસમાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકરોને મળવાના હતા. જોકે, કોંગ્રેસના કાર્યકરોને બપોરે 4 થી 6 માં હાજર કરવાના બદલે સવારના સમયે કોર્ટમાં રજૂ કરાયા. આરોપીઓને વહેલા રજૂ કરતા કોર્ટે આઇઓ પાસે માંગ્યો ખુલાસો. ઇન્ચાર્જ ઓફિસેએ ખુલાસામાં કહ્યું કે , રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે વહેલા રજૂ કરવામાં આવ્યા. તમામ પાંચે કાર્યકર્તાઓને કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કરાયો. જોકે, રાહુલ આજે કોંગ્રેસના આ કાર્યકરોને મળી શકશે કે નહીં તે અંગે વધુ અપડેટ મળ્યા નથી.
કસ્ટડીમાં મોકલાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓના નામ
સંજય બ્રહ્મભટ્ટ,શહેર પ્રવક્તા
મનીષ ઠાકોર,નારણપુરા વોર્ડ પ્રમુખ
મુકેશ દાંતાણી,ઉપપ્રમુખ,અમદાવાદ શહેર કોંગ્રેસ
વિમલ કંસારા,કાર્યકર્તા
હર્ષ પરમાર,NSUI પ્રવક્તા
![Ahmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/fbcc055225129215389ea7bc261d6ac3173963432618173_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![AMC Budget 2025-26 : અમદાવાદ મનપાનું 15502 કરોડનું બજેટ જાહેર થયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/c38bc7af0ac46f21792901561c018c6b17395398542451012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Suicide Case: અમદાવાદમાં માતાએ ત્રણ બાળકો સાથે દવા પીધી; બે વર્ષનું બાળક અને પરિણીતાનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/c8515d01960b9ad872de6c88a61c1bba17394539305691012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Crime: સામાન્ય બોલાચાલીમાં યુવકી હથિયારથી કરાઈ હત્યા, જાણો શું છે મામલો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/1357666d9067238a6fa98266593397d61739341415800722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Delhi-Ahmedabad Flight News:પાંચ મિનીટ પહેલા જ ફ્લાઈટ રદ્દ થઈ જતા પેસેન્જર્સ થયા લાલઘુમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/1c00188af8ff9845061268f9a092b0a71739330203908722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)