શોધખોળ કરો
આણંદઃ સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રખાઇ, જુઓ વીડિયો
કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પહેલા સેમેસ્ટરની આગામી 23 તારીખે પરીક્ષા યોજાવાની હતી પરંતુ હાલના સંજોગોને જોઈને પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલગ અલગ 3 વિદ્યા શાખાના 895 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે
આગળ જુઓ



















