શોધખોળ કરો
‘મારા મારફતે પાર્ટીને બદનામ કરવાનું કરવાનું ચોક્કસ લોકો કરે છે... ચૂંટણી ટાણે જ આવી ઘટનાઓ શા માટે..’
ભાવનગરમાં ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું છે. કારડીયા રાજપૂત સમાજ પર વિવાદિત નિવેદનનો ઓડિયો વાયરલ થતા કારડીયા રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ થઈ રહ્યો છે. આ અંગે લંબાળિયાએ કહ્યું કે, ‘મારા મારફતે પાર્ટીને બદનામ કરવાનું કરવાનું ચોક્કસ લોકો કરે છે... ચૂંટણી ટાણે જ આવી ઘટનાઓ શા માટે..’
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ગુજરાત
લાઇફસ્ટાઇલ





















