શોધખોળ કરો
Advertisement
ભાવનગર: સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં લાગી વિકરાળ આગ; ચાર ફાયર ફાઇટર થયા ઇજાગ્રસ્ત, જુઓ ગુજરાતી ન્યૂઝ
ભાવનગરમાં આગ લાગ્યા બાદ 3 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભાવનગરના નવાપરા રસાલા કેમ્પમાં આવેલી બેકરીમાં આગ લાગી હતી. વહેલી સવારે 4:30 વાગ્યે મધુર બેકરીમાં આગની ઘટના ઘટી હતી તેમજ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. ફાયર વિભાગના ચાર જવાનો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.
Tags :
Gujarati News Bhavnagar Fire Gujarat News Bhavnagar News World News Hospital Injured Treatment Fire Department Cylinder Blast ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Bhavnagar Local News Navapara Rasala Camp Madhur Bakery Bhavnagar Updates Bhavnagar Daily Updatesભાવનગર
Bhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.
Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત
Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!
Bhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ
Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement