શોધખોળ કરો
Advertisement
Bhavnagar Police | 'મને રોડ ઉપર ઢોર માર માર્યો ને છાતિ ઉપર 10-15 પાટા માર્યા'
Bhavnagar Police | ભાવનગર સિહોર પોલીસની દબંગ ગીરી નો આરોપ. પોલીસે માર માર્યાનો પરિવારજનો એ લગાવ્યો ગંભીર આરોપ. દુકાન બંધ કરવા બાબતે પોલીસ સાથે થઈ માથાકુટ. મારાભાઈ ને ક્યાં ગુનામાં લઈ જાવ છો તેવું પૂછુંતા રણજીત ભાઈ પરમાર નામના વ્યક્તિને સિહોર પોલીસ ઢોર માર માર્યો હોવાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી અરજી. બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીમાં સિહોર PI અને અન્ય બે થી ત્રણ પોલીસ કર્મચારી વિરુદ્ધ અપાઈ અરજી. જોકે આ બનાવ અંગે નો વિડીયો પણ સામે આવ્યો છે. પરિવારની માંગ છે કે સિહોર પોલીસ વિરુદ્ધ FIR નોંધવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
ભાવનગર
Bhavnagar | પાલિતાણાની ધ્રુજી ગઈ ધરા...રાત્રે 9 વાગ્યે આવ્યો ભૂકંપનો આચંકો Watch Video
Bhavnagar: બુધેલ ગ્રામ પંચાયતને છેલ્લા ૧ મહિનાથી તાળા લાગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Bhavnagar News । ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ
Bhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમ
Bhavnagar Rain | ધોધમાર વરસાદ તૂટી પડતા ગારીયાધારના થયા કંઈક આવા હાલ... જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement