શોધખોળ કરો
Bhavnagar : કાળિયાર અભિયારણ્યમાં એક સાથે 3000 કાળિયાર દેખાયા, જુઓ અદભુત વીડિયો
ભાવનગરના વેળાવદર ખાતે આવેલા રાષ્ટ્રીય કાળિયાર અભ્યારણમાં વિહરતા કાળિયારનો વિડિઓ વાયરલ થયો છે. આ અભિયારણ મા અને બહારના વિસ્તારમાં કુલ 7500થી વધુ કાળિયાર વસવાટ કરે છે. આજે વેળાવદરના માર્ગ ઉપર એક સાથે કતારમાં રોડ ક્રોસ કરી રહેલા કળિયાર નજરે ચડયા હતા.
ભાવનગર
Bhavnagar Fire Incident: ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, લાઈવ રેસ્ક્યૂ ઓપરેશન
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
આગળ જુઓ





















