શોધખોળ કરો
ગાંધીનગર: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, જુઓ ગુજરાતી ન્યુઝ
ગાંધીનગરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 4 વર્ષનું બાળક કાર નીચે આવી જતા તેનું મોત થયું હતું. સોસાયટીમાં કાર એન્ટ્રી કરતા બાળક નીચે આવી ગયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાળક મામાના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યું હતું. ત્યારે જ આ ઘટના બની હતી.
Tags :
Gujarati News Gujarat GANDHINAGAR Gujarat News Child Car CCTV ABP News State Parents Entry Society ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Lalbattiગાંધીનગર
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Gujarat Police Job: Harsh Sanghavi : પોલીસની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર
આગળ જુઓ





















