શોધખોળ કરો
Gandhinagar: CM રૂપાણીના પત્ની અંજલીબેને કોરોનાની વેક્સીન લીધી, જુઓ વીડિયો
ગુજરાતમાં આજથી શરૂ થયેલા કોરોનાની રસિકરણના બીજા તબક્કામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન અને તેમના પરિવારે ભાટ ગામમાં આવેલી એપોલો હોસ્પિટલમાં રસીનો પહેલો ડોઝ લીધો હતો. અંજલિબેને એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રસી લીધા બાદ તેમને કોઈ આડઅસર અનુભવાતી નથી. તમામ લોકોએ નિઃસંકોચ રસી લેવી જોઈએ. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ મંત્રીઓ અને તેમના પરિવારે ખાનગી હોસ્પિટલમાં રસી લેવાની હોવાથી તેમને પરિવાર સાથે ખાનગી હોસ્પિટલમાં રસી લીધી છે
ગાંધીનગર
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
આગળ જુઓ






















