શોધખોળ કરો
Advertisement
દેશના 5 રાજ્યોમાં ઓમીક્રોનના 5 નવા કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 17 કેસ, જુઓ ગુજરાતી ન્યુઝ
દેશના 5 રાજ્યોમાં ઓમીક્રોનના નોંધાઈ ચુક્યા છે 5 નવા કેસ. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 17 કેસ. દેશમાં 32 ઓમીક્રોનના કેસ નોંધાયા. સુરતમાં કોરોનાનો તરખાટ. એક પરિવારના 3 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝીટ આવ્યો. ઓમીક્રોનની દહેશત વચ્ચે દુબઇ થી વડોદરા આવેલા 3 મુસાફરો કોરોના સંક્રમિત. દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રખાયા. રાજયમાં લગ્ન સીઝન હોવાથી કોરોના કેસ વધ્યા હોવાનો દાવો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કર્યો છે. ટેસ્ટિંગ વધ્યું હોવાથી કેસની સંખ્યા પણ વધી છે. જે લોકોના રિપોર્ટ પોઝીટ આવ્યા છે. તેઓ લગ્ન પ્રસંગમાંથી આવ્યા છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State Health Department Wedding Season Corona Case ABP Live Manoj Agarwal ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Front Secretary ABP Newsગુજરાત
Dwarka Rain | ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ખાબક્યો કરા સાથે વરસાદ, જુઓ સ્થિતિ વીડિયોમાં
Gujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp Asmita
Gir Somnath | કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં ઘુસ્યો સિંહ પરિવાર, વનવિભાગ એક્શનમાં
Paresh Goswami | આગામી 24 કલાકને લઈને હવામાન નિષ્ણાંતે શું કરી મોટી આગાહી? | Abp Asmita
Bharat Sutariya | અમરેલીમાં કમોસમી વરસાદની નુકસાનીને લઈને ભરત સુતરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement