શોધખોળ કરો
Advertisement
નરેશ કનોડિયાના નિધન પર અર્જુન મોઢવાડિયાએ દુખ વ્યક્ત કરતા શું કહ્યું, જુઓ વીડિયો
અમદાવાદ : ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું, મહેશ-નરેશની જોડીનું સંગીત અને ફિલ્મજગતમાં ખૂબ જ મોટું યોગદાન છે. એક જમાનો એવો હતો ત્યારે સ્ટેજ શો ખૂબ લોકપ્રિય હતા ત્યારે આ જોડી આખા ગુજરાતમાં ધૂમ મચાવતી હતી. દુર્ભાગ્ય છે કે બંને ભાઈઓએ માત્ર બે-ત્રણ દિવસના ગાળામાંજ વિદાય લીધી છે. રાજકીય ક્ષેત્રે પણ તેમનું પ્રદાન હતું.
ગુજરાત
BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા
Amreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
Narmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપ
Mahisagar News: માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! રોબોટિક કીટમાં બેટરી ફાટતા બાળક થયો ગંભીર ઈજાગ્રસ્ત
BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાંડ મંજૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement