શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં 6 હજાર જેટલા કોરોના મૃતકોના પરિવારને ચૂકવાઈ સહાય, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં 6 હજાર જેટલા કોરોના મૃતકોના પરિવારને ચૂકવાઈ છે સહાય. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. જામનગરમાં ઓમીક્રોનનો કેસ સામે આવ્યા બાદ પણ લોકો નથી થયા સજાગ. શાકમાર્કેટમાં દેખાઈ ભીડ. વાયબ્રન્ટ સમિટ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વધુ 12 એમઓયુ કરાયા. 2 અઠવાડિયામાં 38 હજાર કરોડના થયા છે એમઓયુ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે સંભાળ્યો ચાર્જ. કોંગ્રેસ કાર્યાલયે ધારાસભ્યો અને કાર્યકરો રહયા ઉપસ્થિત.
Tags :
Gujarati News Congress Gujarat Gujarat News President ABP News State ABP Asmita News Charge Jagdish Thakor ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Newsગુજરાત
Hemprabhu Surishwarji Maharaj | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા
Surat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકી
Valsad Heavy Rain | વલસાડમાં વહેલી સવારથી તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં
Junagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch Video
Hurricane Helene| હેલેને હચમચાવી દીધું અમેરિકાને, 30 લોકોના મોત | Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion