શોધખોળ કરો

Hurricane Helene| હેલેને હચમચાવી દીધું અમેરિકાને, 30 લોકોના મોત | Watch Video

અમેરિકામાં  વાવાઝોડા હેલેનથી મૃત્યુઆંક 30 પાર પહોંચી ગયો છે. અહેવાલો અનુસાર, ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને વર્જિનિયા રાજ્ય આ તોફાનથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે અને આ રાજ્યોમાં આ મૃત્યુ પણ થયા છે. વાવાઝોડું ‘હેલેન’ શુક્રવારે ફ્લોરિડા અને સમગ્ર દક્ષિણ-પૂર્વ યુએસમાં ભારે તબાહી મચાવી હતી. ગુરુવારે મોડી રાત્રે જ્યારે વાવાઝોડું ફ્લોરિડાના બિગ બેન્ડ ગ્રામીણ વિસ્તારમાં ત્રાટક્યું ત્યારે તેની મહત્તમ ઝડપ 225 કિલોમીટર પ્રતિ કલાક હતી. વાવાઝોડાને કારણે અમેરિકાના ઘણા રાજ્યોમાં પાવર ફેલ થઈ ગયો હતો, જેના કારણે લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા હતા.

હેલેનના કારણે ભારે પવન અને અચાનક પૂરની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. વાવાઝોડું લેન્ડફોલ કરે તે પહેલાં જ, ભારે પવનને કારણે ફ્લોરિડા, જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનામાં લગભગ 4 મિલિયન ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ફ્લોરિડા, જ્યોર્જિયા, અલાબામા, કેરોલિનાસ અને વર્જિનિયાના ગવર્નરોએ પોતપોતાના રાજ્યોમાં કટોકટી જાહેર કરી હતી. 

દુનિયા વિડિઓઝ

Indian student murder: કેનેડામાં ભારતીય વિદ્યાર્થી હર્ષદીપસિંહની હત્યા કેસમાં બે શકમંદોની પોલીસે કરી ધરપકડ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા

દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત

Embed widget