શોધખોળ કરો
Banaskantha Crime | બનાસકાંઠામાં માતાએ બે બાળકો સાથે કેનાલમાં લગાવી છલાંગ, શોધખોળ ચાલું
Banaskantha Crime | કાંકરેજના રાણકપુર નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં એક માતાએ બે સંતાનો સાથે લગાવી મોતની છલાંગ. 10 વર્ષીય બાળકને સ્થાનિકોએ બચાવી લીધું માતા અને એક સંતાન ગુમ. વાવ તાલુકાની માતાએ બે સંતાનો સાથે કેનાલમાં લગાવી હતી મોતની છલાંગ. માતા સાથે એક બાળક કેનાલમાં ગુમ થતા તરવૈયાઓ દ્વારા કેનાલમાં ચાલી રહી છે શોધખોળ. મહિલાએ અગમ્ય કારણોસર બે સંતાનો સાથે કેનાલમાં લગાવી છે મોતની છલાંગ. ધંધાર્થે ગાંધીધામ રહેતા પરિવારની મહિલાએ કાંકરેજના રાણકપુર નજીક પહોંચી કેનાલમાં ઝંપલાવ્યાનું ચર્ચાસ્પદ.
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ


















