શોધખોળ કરો
Banaskantha Rain: ભારે પવન અને વીજકડાકા સાથેના વરસાદે ઘમરોળ્યું બનાસકાંઠાને, જુઓ અંબાજીની સ્થિતિ
Banaskantha Rain: ભારે પવન અને વીજકડાકા સાથેના વરસાદે ઘમરોળ્યું બનાસકાંઠાને, જુઓ અંબાજી ની સ્થિતિ
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક કલાક વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઇ જતાં વાહન ચાલકો પણ પ્રભાવિત થયા હતા. પાંથાવાડા અને આસપાસના વિસ્તારમાં 1 કલાક ચોમાસા જેવો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જે સવારથી જ અમદાવાદ, પાલનપુરની આસાપસના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ નોંધાયો છે. અંબાજીમાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી છે. અંબાજીમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. અંબાજી અને દાંતામાં વરસાદને કારણે મકાઈના પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે.
ગુજરાત
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
આગળ જુઓ


















