શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠા:થરાદની કરબૂણ પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વોનો ત્રાસ, દારૂ પાર્ટી કરતાં ઝડપાયા
બનાસકાંઠાના (Banaskantha) થરાદની (Tharad) કરબૂણ પ્રાથમિક શાળામાં (Karbun Primary School) અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. અસામાજિક તત્વો શાળામાં દારૂ અને માંસાહારની પાર્ટી (drinking party) કરતાં ઝડપાયા હતા. ગ્રામજનો આવી જતાં અસામાજિક તત્વો અહીંથી ફરાર થયા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ (Police Investigation) હાથ ધરી છે.
ગુજરાત
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion