શોધખોળ કરો
Advertisement
Banaskantha Unseasonal Rain | બનાસકાંઠામાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા
Banaskantha Unseasonal Rain | જિલ્લામાં સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ. ધાનેરા,દાંતીવાડા, પાલનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વહેલી સવારે કમોસમી વરસાદના જોવા મળ્યા છાંટા. અચાનક વાતાવરણમાં પલટોને લઈને ધરતીપુત્રો ચિંતિત. બે દિવસ સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદથી પાકમાં રોગ આવવાની શક્યતા. રાયડો ઇસબગુલ એરંડા બટાકા સહિતના પાકમાં નુકસાન ની ભીતિ.
ગુજરાત
નવસારી જિલ્લામાં કરુણ ઘટના, દાંડીના દરિયામાં ડુબતા પરિવારના બે લોકોના મોત
Valsad: નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત
થેન્ક્યુંની રાજનીતિ: અમરેલીમાં ભાજપના ઉમેદવારના પક્ષના નેતાઓ પર ગંભીર આરોપ
Amreli: જન્મ દિવસ નિમિત્તે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન
Weather Update: ડાંગ જીલ્લાના વાતાવરણ આવ્યો પલટો, બરફના કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement