શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારત બંધ: પાટણ APMC ખુલ્યું પણ બંધના પગલે ખેડૂતો ન આવ્યા
પાટણ જિલ્લાની માર્કેટયાર્ડના વેપારીઓએ માર્કેટ ચાલુ તો રાખી પરંતુ જિલ્લાની તમામ માર્કેટયાર્ડમાં ખેડુતો પોતાની જણસ વેચવાના આવી આડકતરી રીતે ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું. ચાણસ્મા માર્કેટયાર્ડના એક કોંગી વેપારીની અટકાયત બાદ ચાણસ્મા માર્કેટયાર્ડ બંદ હોવાની અફવાની એબીપી અસ્મિતા એ રૂબરૂ તપાસ કરતા સવારે થોડી વખત ચાણસ્મા માર્કેટયાર્ડ બંદ રહ્યા બાદ પોલીસ પહોંચી જતાં ચાલું કરાઈ હતી અને જૂજ ખેડૂતો પોતાની જણસ લઈને આવતા હરાજી શરૂ કરાઇ હતી. હારીજ સમી રાંધનપુર સિદ્ધપુર સહિતની માર્કેટયાર્ડ સુમસામ જોવા મળી હતી. હારીજની અને પાટણ ની માર્કેટયાર્ડ માં કેટલાક ખેડૂતો જણસ લઈ ને આવતાં હરાજી કરવામાં આવી હતી. ખેડૂતો જણસ વેચાણ કરવા ના આવતાં માર્કેટયાર્ડ ના વેપારીઓ પેઢીઓ બંદ કરી સવારે 10 કલાક પછી ઘેર ભેગા થઈ ગયા હતા.
ગુજરાત
![Daman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/c93a1613902bc5cc8211882e5aa306081720264913761922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Daman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી
![Gujarat Rain । રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/184a4af2761562aad40caeecb3ef2b951720264341017922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain । રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
![Morbi Crime | દેવગઢ ગામમાં નકલી દારૂ બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/b79a0128ed50cd5b6f6861a0c5abdc641720257364204722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Morbi Crime | દેવગઢ ગામમાં નકલી દારૂ બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, જુઓ વીડિયોમાં
![Bhupendra Patel | આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું? Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/c72ea9932e06344525c2300a64515a141720257142455722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhupendra Patel | આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું? Watch Video
![Amit Shah | અમિત શાહે કરી મોટી જાહેરાત, નેનો યુરિયા પર 50 ટકા સબ્સિડીની જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/9eb0a01fab218170bc4bc8b36dc8504917202561300011012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Amit Shah | અમિત શાહે કરી મોટી જાહેરાત, નેનો યુરિયા પર 50 ટકા સબ્સિડીની જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement