શોધખોળ કરો
Advertisement
ભરૂચ: નર્મદા માર્કેટમાં થયેલી હત્યાના ફૂટેજ સામે આવ્યા, મિત્ર એજ મિત્રની હત્યા કરી, જુઓ ગુજરાતી ન્યૂઝ
ભરૂચમાં નર્મદા માર્કેટમાં થયેલી હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 17 ઓગષ્ટની રાત્રે 9 વાગ્યાના આ ફૂટેજ છે. પત્ની સાથે આડા સંબંધો હોવાની શંકામાં આ હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. મિત્ર એજ મિત્રની હત્યા કરી હતી. યુવાને છરીના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત
Chaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
રાજકોટ
ચૂંટણી
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement