શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમારે પણ નાછૂટકે આ કામ કરવું પડે છે, ચૂંટણી નથી કરતા તો કોઈ ને કોઈ કોર્ટમાં જઈને ઉભો થઈ જાય છે.........
પંચમહાલના મોરવા હડફ પેટા ચૂંટણીના પ્રચારમાં ભાજપ દ્ધારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ભાજપના જ નેતાઓએ સરકારના નિયમોનો ભંગ કરી બાઇક રેલીનું આયોજન કર્યું હતું. બાઇક રેલીમાં કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા. કોરોનાના કહેર વચ્ચે ભાજપે બાઇક રેલી કાઢી હતી. ભાજપની રેલી વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા અનેક સવાલો ઉભા થયા છે.
ગુજરાત
![Gujarat Rain Forecast | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/203b9949b91d6eb1484fd2553832f5ff171963713329773_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat Rain Forecast | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
![BJP Updates | પૂર્ણેશ મોદીને મળી શકે છે મોટી જવાબદારી, જાણો નડ્ડા અને અમિત શાહની મીટિંગમાં શું થયું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/ac0a94039c069a0a47394ad7de9beb791719637049699722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
BJP Updates | પૂર્ણેશ મોદીને મળી શકે છે મોટી જવાબદારી, જાણો નડ્ડા અને અમિત શાહની મીટિંગમાં શું થયું?
![Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/24c214aeb29e0c9bbccd7a68150f2c021719636815015722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? Watch Video
![Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/17f59d54237b96557df4ae936514ecc317195894371771012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડી
![Daman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/bb28e2d8303ef9dc3a398df7d85da32a1719580338234922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Daman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement