શોધખોળ કરો
Advertisement
સમાચાર સતકઃ શિવાલયોમાં હર હર મહાદેવ,રાજ્યમાં કોરોનાનું કાળચક્ર બેકાબૂ
આજે 111 વર્ષ પછી અંગારકયોગમાં શિવરાત્રીની ઉજવણી કરાશે.સોમનાથમાં શિવભક્તોનો જમાવડો થતા વધારાઈ સુરક્ષા.તો આ તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના મુક્ત થયેલા જિલ્લાઓમાં પણ ફરી વધ્યું સંક્રમણ. વેક્સિનેશનમાં ગુજરાત બીજા નંબરે, રાજ્યમાં રસીકરણનો આંક 21 લાખને વટાવી ગયો. પ્રવાસીઓના કોરોના ટેસ્ટીંગ માટે રાજસ્થાન પોલીસે બનાવી ચેકપોસ્ટ. વડાપ્રધાન મોદી 12મી માર્ચે સવારે 10 વાગ્યે આવશે ગુજરાત. તો આ તરફ હવે રાજ્યમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધીના ટોપ 50 ન્યૂઝ જોવા માટે જુવો આ વીડિયો
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement