શોધખોળ કરો
કેન્દ્રીય આરોગ્યની ટીમ આજે ગુજરાત આવશે, કોરોના સ્થિતિ પર મેળવશે તાગ
ગાંધીનગર: રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રની આરોગ્ય ટીમ આજે ગુજરાત આવશે. કેન્દ્રના 3 તજજ્ઞોની ટીમ ગુજરાતના મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે અને આરોગ્યની સુવિધાઓ અને SOPના પાલન અંગે સમીક્ષા કરશે. ગુજરાતમાં ફરી કોરોનાની વિસ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 5742 કેસ નોંધાયા છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















