શોધખોળ કરો
Advertisement
Child Marriage In Gujarat | મહીસાગરના લુણાવાડામાં બાળલગ્ન અટકાવાયા, જુઓ અહેવાલ
Child Marriage In Gujarat | મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં બાળ લગ્ન અટકાવવામાં આવ્યા. લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ પહોંચી અને બાળ લગ્ન અટકાવ્યા. પોલીસ સાથે ટીમ પહોંચી. આવેલ જાન લીલા તોરણે પાછી વળી. બાળ લગ્ન અટકાવી અને આ બાબતે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી. સગીરા જ્યાં સુધી પુખ્ત વયની ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવા માટેની બાહેધરી લેવામાં આવી. લગ્નની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને તેમની ટીમ પહોંચતા બાળ લગ્ન અટકાવ્યા. બે બહેનોના લગ્ન હતા પરંતુ તેમાં એક સગીરા હોય જેને લઇ અને તેનું લગ્ન અટકાવવામાં આવ્યું.
ગુજરાત
Surendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?
Amreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષ
Vav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગ
Gulabsinh Rajput :'ભાજપ ક્યાંય હરીફાઈમાં નથી, મુકાબલો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે'
Banaskantha Horse Race: ગુજરાતમાં અહીં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વ દોડ , 750 વર્ષ જૂની છે પરંપરા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion