શોધખોળ કરો
Advertisement
ભરૂચની કોવિડ હોસ્પિટલ દુર્ઘટના પર CM રૂપાણીએ વ્યકત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત
ભરૂચ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યકત કર્યું છે અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. સાથે મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી અને એ જ ભીષણ આગમાં હોસ્પિટલ સ્ટાફ સહિત 15ના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું છે.
ગુજરાત
BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા
Amreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
Narmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપ
Mahisagar News: માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! રોબોટિક કીટમાં બેટરી ફાટતા બાળક થયો ગંભીર ઈજાગ્રસ્ત
BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાંડ મંજૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement