શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં ફરી કોરોનાનો કહેર, તંત્ર બન્યું સતર્ક, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં ફરી કોરોનાના છેલ્લા 24 કલાકમાં 394 કેસ નોંધ્યા છે. વિવિધ જિલ્લાઓમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે તંત્ર સતર્ક બન્યું છે. વેક્સીન માટે પણ લોકોને જાગૃત કરાયા છે. તમામ લોકો કોરોના ગાઈડ લાઇનનું પાલન કરે તે જરૂરી બન્યું છે. અમદાવાદમાં પોલીસનો એક્શન પ્લાન. 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત કડક કર્યો છે. દારૂ અને ડ્રગ્સ મામલે પોલીસે તમામ એક્શન પલાણ તૈયાર કર્યો છે. અમદાવાદ એન્ટ્રી પોઇન્ટ પર 50 નાકાબંધી પોઇન્ટ તૈયાર કરાશે. 13 હજાર જેટલા પોલીસ કર્મચારી બંદોબસ્તમાં ઉભા રહેશે.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Corona State Protection Vaccine ABP Live Hour ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP Newsરાજનીતિ
Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?
Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?
Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?
Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન
Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement