શોધખોળ કરો
કમોસમી વરસાદના કારણે મોરબી જિલ્લાના ડેમ ઓવરફ્લો થયા , જુઓ વીડિયો
પાછોતરા વરસાદના કારણે મોરબી જિલ્લાના ડેમ ઓવરફ્લો થયા હતા. મોરબી જિલ્લામા આવેલો મચ્છુ એક, મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમ ઓવરફ્લો થયા હતા. મચ્છુ 2 ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. જેના કારણે મચ્છુ એક ડેમના 32 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબી તાલુકાના અમરેલી, ભડિયાદ, ધરમપુર,ગોરખીજડીયા, ગુંગણ, જોધપર, જુના સાદુંળકા,લીલાપર, પાનસર સહિતના ગામોને એલર્ટ કરાયા હતા. ઉપરાંત માળિયા તાલુકાના બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરીપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળિયા-મિયાણા, મેધપર, નવાગામ, નવા નાગડાવાસ સહિતના ગામોને સૂચના આપવામાં આવી હતી.
ગુજરાત

Patidar Anamat Andolan Case : ભાજપ સરકારે પાટીદારોને આપેલું કયું વચન પાળ્યું?

Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત

Dakor Mandir Aarti : યાત્રાધામ ડાકોરમાં આરતીનું સ્થળ બદલાતા વિવાદ, જુઓ અહેવાલ

PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના પ્રવાસે, જુઓ શું છે આખો કાર્યક્રમ?

Surendranagar Fire: શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, ત્રણના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement