Deesa Blast Case: ડીસા બ્લાસ્ટ કેસનો આરોપી દિપક મોહનાણી સટ્ટોડિયો હતો.. Watch Video
Deesa Blast Case: ડીસા બ્લાસ્ટ કેસનો આરોપી દિપક મોહનાણી સટ્ટોડિયો હતો.. Watch Video
ડીસા બ્લાસ્ટ કેસનો આરોપી દીપક મોહનાણી માત્ર આ કાંડમાં જ આવેલો છે તેવું નથી અગાઉ અમદાવાદ પોલીસ દ્વારા દીપકની માર્ચ 2024 માં ક્રિકેટ સટ્ટાકાંડમાં ધરપકડ કરવામાં આવી હતી.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 2024 ની IPL દરમિયાન ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા સટ્ટોડિયાઓની ધરપકડ કરવામાં આવી હતી. 31 માર્ચ 2024ના રોજ મોદી સ્ટેડીયમમાં આવેલી પ્રેસિડેન્ટ ગેલેરીમાંથી દીપકકુમાર ખેમચંદભાઈ મોહનાની નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.





















