શોધખોળ કરો
Advertisement
Devbhoomi Dwarka Rain | મેઘતાંડવથી સર્જાયા તારાજીના દ્રશ્યો Watch Video
દેવભૂમિ દ્વારકાજિલ્લા અને આસપાસના ગામડામાં સતત વરસાદ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન થયા છે.દ્વારકા, બેટ દ્વારકા,ખંભાળીયામાં ભારે વરસાદે બધું જ જળમગ્ન કરી દીધું છે. ધોધમાર વરસાદથી ખંભાળીયામાં જળબંબાકારની સ્થિતિ છે. ઉપરાંત રામનાથ સોસાયટી, સતવારા વાડ, મધુરમ સોસાયટી, વજ્રધામ સોસાયટીમાં લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાઇ જતાં ધરવખરીને નુકસાન થઇ રહ્યું છે. મીઠાપુર, સુરજકરાડી, બેટ દ્વારકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે VIP પાર્કિંગની દીવાલ તૂટી પડી હતી.
દેવભૂમિ દ્વારકા શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં આજે સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.દ્વારકા શહેરની અંદરના રસ્તાઓ જળમગ્ન થઇ ગયા છે. હાઇવે પર બંન્ને તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે..
Devbhoomi Dwarka Rain | મેઘતાંડવથી સર્જાયા તારાજીના દ્રશ્યો Watch Video
ગુજરાત
Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું
Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત
Kheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર
Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement