Banaskantha Heatwave | પહેલા માવઠાએ અને હવે કાળઝાળ ગરમીએ રડાવ્યા ખેડૂતોને.. જુઓ સ્થિતિ
Banaskantha Heatwave | પહેલા માવઠું અને હવે કાળઝાળ ગરમીનો ત્રાસ જેને લઈને જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે.. બનાસકાંઠાના ધાનેરામાં કાળઝાળ ગરમીથી બાજરીના પાક પર માઠી અસર પડી રહી છે... અહીંયા ગરમીના પ્રકોપ અને ભૂગર્ભજળની સમસ્યાને કારણે બાજરીનો પાક મુરઝાવા લાગતા ખેડુૂતો મુશ્કેલીમાં મુકાયા છે... ખેડૂતોની માંગ છે કે કેનાલ મારફતે છેવાડાના ખેતરો સુધી પાણી છોડી સરકાર મદદરૂપ બને.. પહેલા માવઠું અને હવે કાળઝાળ ગરમીનો ત્રાસ જેને લઈને જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે.. બનાસકાંઠાના ધાનેરામાં કાળઝાળ ગરમીથી બાજરીના પાક પર માઠી અસર પડી રહી છે... અહીંયા ગરમીના પ્રકોપ અને ભૂગર્ભજળની સમસ્યાને કારણે બાજરીનો પાક મુરઝાવા લાગતા ખેડુૂતો મુશ્કેલીમાં મુકાયા છે... ખેડૂતોની માંગ છે કે કેનાલ મારફતે છેવાડાના ખેતરો સુધી પાણી છોડી સરકાર મદદરૂપ બને..





















