શોધખોળ કરો
Advertisement
Gir Somnath: પ્રાચી પાસે ફાસલામાં ફસાયેલા સિંહ બાળનું રેસ્ક્યૂ, શિકારી ગેંગનું ષડયંત્ર હોવાની વન વિભાગને આશંકા
ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી નજીકની કે જ્યાં આઠ માસનાં સિંહબાળનો પગ શિકારીના ફાંસલામાં ફસાઇ ગયો હતો અને સિંહણ રઘવાઈ બની એક શંકાસ્પદ વ્યકિત પર હુમલો કરી દીધો અને તે શખ્સ સારવાર માટે બાજુના તાલાળાની હોસ્પિટલમાં દાખલ થયો અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો જેના કારણે વન વિભાગની શંકા ઘેરી બની હતી. વનવિભાગે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.
ગુજરાત
Daman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી
Gujarat Rain । રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Morbi Crime | દેવગઢ ગામમાં નકલી દારૂ બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, જુઓ વીડિયોમાં
Bhupendra Patel | આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું? Watch Video
Amit Shah | અમિત શાહે કરી મોટી જાહેરાત, નેનો યુરિયા પર 50 ટકા સબ્સિડીની જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement