શોધખોળ કરો

Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ અહેવાલ

Gujarat Rain Forecast |  દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ઘમરોડશે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે, જેમાં આણંદ, વડોદરા, નર્મદા, છોટા ઉદયપુર, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કેટલાક અન્ય વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. 

સમવતા રાજલ બારુટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજલ, હવામાન વિભાગે એક મેપ જાહેર કર્યો છે, જેમાં રેડ અને ઓરેન્જ એલર્ટ વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે. 

રાજલ: "ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, દમન, દીવ, ભદ્રાનગર અને હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. 

એક મોનસૂન ટ્રપ પસાર થઈ રહ્યો છે, સાથે એક ઓફશોર ટ્રપ છે જેની અસર પણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. 

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ડાંગ, નર્મદા, છોટા ઉદયપુર, તેમજ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા, પંચમહાલ, આણંદ અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. 

છૂટા છવાયા સ્થળોમાં હળવા વરસાદ સાથે યલો અલર્ટ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં આપવામાં આવ્યું છે. 

જો કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અમુક જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. 

હવામાન વિભાગે એક વાગ્યાનું જે નાવકાસ છે, જેની ઇફેક્ટ આગામી ત્રણ કલાક સુધી ગુજરાતમાં જોવા મળશે. જેમાં ગાજ વીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. 

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમન, ભદ્રાનગર, હવેલી, દાહોદ, મહેસાણા, છોટા ઉદયપુર, પંચમહાલ અને ભાવનગર તેમજ અમરેલીમાં આગામી ત્રણ કલાકમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 

અમદાવાદની વાત કરવામાં આવે તો હળવા વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ અને દ્વારકા તેમજ પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં આપવામાં આવી છે."

જી આભાર આપનો આ સમઘર માહિતી બદલ. 

ગુજરાત વિડિઓઝ

PM Modi Gujarat Visit  | આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતમાં... જુઓ આજનું શું છે ખાસ શિડ્યુઅલ?
PM Modi Gujarat Visit | આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતમાં... જુઓ આજનું શું છે ખાસ શિડ્યુઅલ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
મંકીપોક્સને લઈને હાઈ એલર્ટઃ બેંગલુરુ એરપોર્ટ પર આ મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવશે
મંકીપોક્સને લઈને હાઈ એલર્ટઃ બેંગલુરુ એરપોર્ટ પર આ મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવશે
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Mehsana Stray Cattle News |  રખડતા ઢોરના ત્રાસને લઈને વાહનચાલકોને ભારે પરેશાની, જુઓ વીડિયોPM Modi Gujarat Visit  | આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતમાં... જુઓ આજનું શું છે ખાસ શિડ્યુઅલ?Kheda Crime | મહુધામાં પોલીસ સ્ટેશનની બહાર જ થયો પથ્થમારો, 2500થી વધુના ટોળાએ કર્યો હુમલોGondal Bank Election | ગોંડલ નાગરિક બેંકના સુકાની કોણ?, વોટિંગ શરૂ | Abp Asmita | 15-9-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
મંકીપોક્સને લઈને હાઈ એલર્ટઃ બેંગલુરુ એરપોર્ટ પર આ મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવશે
મંકીપોક્સને લઈને હાઈ એલર્ટઃ બેંગલુરુ એરપોર્ટ પર આ મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવશે
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
'...તો ઇઝરાયેલનો અંત નિશ્ચિત છે!' રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ભવિષ્યવાણી! ભારતીયો વિશે કહી આ વાત
'...તો ઇઝરાયેલનો અંત નિશ્ચિત છે!' રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ભવિષ્યવાણી! ભારતીયો વિશે કહી આ વાત
Bihar Politics: PK બિહારમાં NDAની આખી બાજી પલટી નાખશે? ચૂંટણી પહેલા જ કરી દીધી મોટી જાહેરાત
Bihar Politics: PK બિહારમાં NDAની આખી બાજી પલટી નાખશે? ચૂંટણી પહેલા જ કરી દીધી મોટી જાહેરાત
ત્રીજીવાર PM બન્યા બાદ પહેલી વખત  વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ત્રીજીવાર PM બન્યા બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ખબર પણ ન પડે એમ એક વ્યક્તિ સાત દિવસમાં આટલું પ્લાસ્ટિક ખાઈ લે છે, જાણો કેમ થાય છે આવું?
ખબર પણ ન પડે એમ એક વ્યક્તિ સાત દિવસમાં આટલું પ્લાસ્ટિક ખાઈ લે છે, જાણો કેમ થાય છે આવું?
Embed widget