શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Gujarat Rain | સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓને વરસાદે આવતા વેત જ ઘમરોળી નાંખ્યા, જુઓ વીડિયોમાં
ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જો કે હવે આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે આ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે અમરેલીના વડિયા સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો.
હાલ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આજે અમરેલીના વડિયા સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. સવારના ભારે ઉકળાટ બાદ બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વડીયા અને ખાખરીયા સહિત આજુનાજુના પંથકમાં વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના લાપાળિયા, મોટા ગોરખવાળા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. વાવણી બાદ થયેલ વરસાદને લીધે ખેડૂતોને પણ રાહત થઈ છે.
ગુજરાત
![Gujarat Rain | વહેલી સવારથી વરસાદનો પ્રારંભ | જુઓ કયા કયા જિલ્લામાં થઈ પધરામણી ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/d70ce76333003ef32737018437cd0bbc171920001598073_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat Rain | વહેલી સવારથી વરસાદનો પ્રારંભ | જુઓ કયા કયા જિલ્લામાં થઈ પધરામણી ?
![Shaktisinh Gohil: દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/cc666383ab8b01e9f311245953e5acb117191449250751012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Shaktisinh Gohil: દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છે
![Rushikesh Patel: જવાહરભાઇ નારાજ હશે તો તેની નારાજગી દૂર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/496ab1ea83ec910fe49e6733b133c0c817191447284961012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rushikesh Patel: જવાહરભાઇ નારાજ હશે તો તેની નારાજગી દૂર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ
![Navsari: પાલિકાના પાપે ચોમાસામાં નાગરિકો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાશે એ નક્કી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/45f4db2e236076b8b15749792cbfc92f17191444186101012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Navsari: પાલિકાના પાપે ચોમાસામાં નાગરિકો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાશે એ નક્કી
![Ambalal Patel: 'સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થશે જળબંબાકાર': હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/01f62b9c9654bce650a292b8cd7bcac217191440258081012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ambalal Patel: 'સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થશે જળબંબાકાર': હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement