શોધખોળ કરો
Advertisement
Hariyana CM | નાયબસિંહ સૈની ફરી બનશે હરિયાણાના મુખ્યમંત્રી, કોણ કોણ રહેશે શપથવિધીમાં હાજર?
હરિયાણાં થોડા સમયમાં નવી સરકારની શપથવિધી યોજાશે.. ભાજપે હરિયાણામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નાયબ સિંહ સૈનીને ફરીથી ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (17 ઓક્ટોબર) હરિયાણામાં યોજાશે.
11 ઓક્ટોબરની સાંજે કેન્દ્રીય નેતૃત્વએ કાર્યવાહક મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને દિલ્હી બોલાવ્યા હતા. અહીં સૈની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. જ્યાં મોડી રાત સુધી બેઠક ચાલી હતી, જેમાં શપથ ગ્રહણ સમારોહ અને સૈની કેબિનેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૈની શનિવારે હરિયાણા પરત ફર્યા હતા.
Hariyana CM | નાયબસિંહ સૈની ફરી બનશે હરિયાણાના મુખ્યમંત્રી, કોણ કોણ રહેશે શપથવિધીમાં હાજર?
ગુજરાત
Amreli Letter Scam : પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંત
Bet Dwarka Demolition : બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Amreli Closed : અમરેલીમાં પરેશ ધાનાણીના બંધના એલાનને કેવો મળ્યો પ્રતિસાદ?
National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજા
Gujarat Government: બાળકો માટે મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણના નિર્ણયને વાલીઓએ આવકાર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement