શોધખોળ કરો
ખેસ પહેર્યો એટલે અમરપટ્ટો પહેરી લીધો ? સામાન્ય આદિવાસી માસ્ક ના પહેરે તો હજાર રૂપિયા દંડ કરનારી પોલીસ હવે કરશે કાર્યવાહી ?
પંચમહાલના મોરવા હડફ પેટા ચૂંટણીના પ્રચારમાં ભાજપ દ્ધારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ભાજપના જ નેતાઓએ સરકારના નિયમોનો ભંગ કરી બાઇક રેલીનું આયોજન કર્યું હતું. બાઇક રેલીમાં કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા. કોરોનાના કહેર વચ્ચે ભાજપે બાઇક રેલી કાઢી હતી. ભાજપની રેલી વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા અનેક સવાલો ઉભા થયા છે.
ગુજરાત

Gujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

Nitin Pateત: ગૃહમાં વર્તનને લઈ MLA, મંત્રીઓને અધ્યક્ષની ટકોર પર નીતિન પટેલનું નિવેદન

Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપ

Visavadar By Poll News: ગઠબંધન મુદ્દે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને લીધો યુ-ટર્ન

Gandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement