શોધખોળ કરો

Kanu Desai | આદિવાસીઓને ભ્રમિત કરવાનો કોંગ્રેસનો પ્રયાસ, પ્રિયંકા ગાંધી પર દેસાઇના પ્રહાર

વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ જાહેર સભાના માં ભાજપ અને કેન્દ્ર સરકાર પર કરેલા આક્ષેપો મામલે રાજનીતિ ગરમાઈ  રહી છે. પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સંબોધેલી  સભામાં ભાજપ દ્વારા સંવિધાન બદલવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા  આ સાથે જ અનેક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર કરેલા આક્ષેપો મામલે હવે રાજનીતિ ગરમાઈ રહી છે. આજે વલસાડ જિલ્લા ભાજપ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા એક પત્રકાર  પરિષદ યોજાઈ  હતી .જેમાં પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં કરેલા આક્ષેપો મામલે વળતો જવાબ આપ્યો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને અરવિંદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રી એ પ્રિયંકા ના આક્ષેપ મામલે વળતો પ્રહાર કરતાં જણાવ્યું કે પ્રિયંકા ગાંધીના દાદીએ સૌપ્રથમ વખત દેશના સંવિધાનમાં બદલાવ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો .અને હવે ચૂંટણી સમયે લોકોને  અને આદિવાસીઓને ભ્રમિત કરવા કોંગ્રેસ દ્વારા ખોટો પ્રચાર ચાલી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ચૂંટણી બાદ વલસાડના આદિવાસી વિસ્તારોમાં થી કેન્દ્ર સરકાર દ્વારા રેલવે કોરિડોર અને મોટી કેનાલો પસાર થઈ રહી હોવાથી અસંખ્ય લોકોની જમીન સંપાદન કરી અને લોકોને બેઘર અને જમીન વિહોણા કરવામાં આવશે આવા  દાવા સાથેના નકશાઓ દ્વારા અફવા ફેલાઈ હતી. એ વખતે પણ ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ કરાયા હતા. અને ચૂંટણી સમયે લોકોને ભ્રમિત કરવા કોંગ્રેસ આવા દુષપ્રચાર કરીને હોવાના આક્ષેપ કર્યા હતા .આજે ફરી એક વખત ભાજપે પ્રિયંકા ગાંધીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું  છે. નાણામંત્રી દેસાઈ અને ધારાસભ્યો જીતુ ચૌધરી અને અરવિંદ પટેલે પણ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુદ્દે વળતો પ્રહાર કર્યો હતો..

ગુજરાત વિડિઓઝ

Surendranagar Murder Case: પ્રેમ પ્રકરણમાં વાડીમાં સુતા બાપ દીકરાની કરાઈ હત્યા, Crime News
Surendranagar Murder Case: પ્રેમ પ્રકરણમાં વાડીમાં સુતા બાપ દીકરાની કરાઈ હત્યા, Crime News

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Shah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસDelhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
આ વસ્તુઓ સાથે આધાર લિંક કરવું જરૂરી છે, નહીં તો તમારા બધા કામ અટકી જશે
આ વસ્તુઓ સાથે આધાર લિંક કરવું જરૂરી છે, નહીં તો તમારા બધા કામ અટકી જશે
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Stock Market: સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
Embed widget