શોધખોળ કરો
Advertisement
કચ્છઃ નવરાત્રિમાં માતાનો મઢ ભક્તો માટે બંધ છતાં રસ્તા પર જોવા મળી રહ્યા છે પદયાત્રીઓ, જુઓ વીડિયો
કોરોના મહામારીના કારણે નવરાત્રીમાં (Navratri) માતાના મઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માતાના મઢ જતા પદયાત્રીઓ રસ્તા પર જોવા મળી રહ્યા છે. આમ તો દર વર્ષે નવરાત્રીની પૂર્વ સંધ્યાએ કચ્છમાં કુળદેવી મા આશાપુરાના દર્શન કરવા માટે લાખો ભક્તો પગપાળા માતાના મઢ આવતા હોય છે જોકે આ વર્ષે કોરોનાના કારણે માતાના મઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે ઉપરાંત સેવા કેમ્પ બંધ હોવા છતાં ભાવિકો પદયાત્રા કરી માતાના મઢ પહોંચી રહ્યા છે. ભૂજથી માતાના મઢ જતા માર્ગે પદયાત્રીઓ જૂજ સંખ્યામાં જોવા મળે છે. રાજકોટ, ભૂજ તેમજ અન્ય વિસ્તારોમાંથી ભક્તો માતાજીના દર્શન માટે જઈ રહયા છે. નવરાત્રીના આરંભ સાથે ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે
ગુજરાત
Patan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચાર
Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં
Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ
Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી
Gir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion