શોધખોળ કરો
ભૂમાફિયા જયેશ પટેલની આઠ કરોડની મિલકત લેવાઈ ટાંચમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ
ભૂમાફિયા જયેશ પટેલની આઠ કરોડની મિલકત ટાંચમાં લેવાઈ છે. જયેશ પટેલ હજુ પોલીસ પકડની બહાર છે. જો કે, તેને દબાવીને લીધેલા પ્લોટ સહિતની મિલકતો ટાંચમાં લઈ લેવાઈ છે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ

















