શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન, જુઓ વીડિયો
સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને ત્રણ કલાક પૂર્ણ થયા છે....દમણ પંચાયતમાં બે કલાકમાં 10.50 ટકા જેટલું મતદાન નોંધાયું છે..તો મ્યુનિસિપલ કાઉંસિલમાં 5.43 ટકા મતદાન નોંધાયું છે..સાંસદ લાલુ પટેલ અને તેમની પત્નીએ પણ મતદાન કર્યું.ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો અને પાલિકાની કુલ 439 બેઠક પર 910 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે. સંઘપ્રદેશમાં કુલ 38 ગ્રામ પંચાયતના સરપંચ, 350 ગ્રામ પંચાયતના સભ્ય અને 44 જિલ્લા પંચાયતની બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે મોટી દમણ સ્થિત આઇટીઆઇ અને સેલવાસના કરાડ ખાતે મત ગણતરી યોજાશે.
ગુજરાત
Kutch News : ભચાઉમાં વીજ ટાવર ધરાશાયી, એક વ્યક્તિને ગંભીર ઇજા
Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીત
Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારી
CR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?
Dwarka News: કલ્યાણપુરના ખીજદડ ગામે બે દિવસ પહેલા યુવકની હત્યા પહેલા થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ક્રિકેટ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion