શોધખોળ કરો
Advertisement
Lok Sabha Election 2024 | Mansukh Vasava | રમતા રમતા અમે જીતી જવાના છીએ
Lok Sabha Election 2024 | Mansukh Vasava | ભરૂચ લોકસભા ગઠબંધન ને લઈ ને સાંસદ મનસુખ વસાવા એ આપી પ્રતિક્રિયા. ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ચૂંટણી ઇન્ડીયા ગઠબંધન માં.લડશે જે પહેલાથી નક્કી હતું. કોંગ્રેસ પણ જિલ્લાઓ માં તૂટી રહી છે. આપ નાં તો ગણ્યા ગાંઠ્યા કાર્યકરો છે. ભાજપ ઘણી મજબૂત પાર્ટી છે. અમે જેપી નડ્ડા જી નાં નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરે અને સી.આર પાટીલ જી નાં નેતૃત્વમાં રાજ્ય.લેવલે ખૂબ સંગઠન ની કામગીરી કરી રહ્યા છે. ભાજપ ભરૂચ સીટ 5 લાખ.મતો ની લીડ થી જીતશે એમાં કોઈ બે મત નથી. ગુજરાતમાં 26 બેઠકો ભાજપ જીતશે.
ગુજરાત
Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી
Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ
Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita
Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video
Saurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement