શોધખોળ કરો
રાજ્યમાં બે દિવસ બાદ ફરી કોરોનાના કેસમાં ઉછાળો,છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?,જુઓ વીડિયો
રાજ્યમાં બે દિવસ પછી ફરી કોરોનાના કેસનો આંકડો 13 હજારને પાર થયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,050 કેસ નોંધાયા અને 13 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ 1 લાખ 48 હજાર એક્ટિવ કેસ છે.
ગુજરાત
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
આગળ જુઓ




















