શોધખોળ કરો
ભાવનગરના પાલીતાણામાં લવ જેહાદની ઘટના, લોકોમાં ભારે રોષ, જુઓ ગુજરાતી ન્યુઝ
ભાવનગરના પાલીતાણામાં લવ જેહાદની ઘટના મામલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 8 દિવસમાં લવ જેહાદની બીજી ઘટના બનતા પાલીતાણા આજે સજ્જડ બંધ રહ્યું હતું. આજે વહેલી સવારે વધુ એક યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા પાલીતાણા સજ્જડ બંધ રહ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી હતી અને રજુઆત કરવા પહોંચ્યા હતા.
Tags :
Gujarati News Gujarat Bhavnagar Gujarat News ABP News State Palitana Love Jihad Rosh ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Loko Asmita Gujarati News ABP Newsગુજરાત

Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત

Dakor Mandir Aarti : યાત્રાધામ ડાકોરમાં આરતીનું સ્થળ બદલાતા વિવાદ, જુઓ અહેવાલ

PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના પ્રવાસે, જુઓ શું છે આખો કાર્યક્રમ?

Surendranagar Fire: શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, ત્રણના મોત

Amreli Rape Case | અમરેલી બળાત્કાર કેસના પડઘા પડ્યા ગાંધીનગરમાં, જુઓ કોણે શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement