શોધખોળ કરો
Advertisement
રાજ્યના બે હજાર વિદ્યાર્થીઓને NEET-JEE માટે ફ્રી કોચિંગ અપાશે, 4 શહેરોમાં 4 ઝોન બનશે, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજ્ય સરકાર આ વર્ષથી રાજ્યના (Two thousand students) બે હજાર વિદ્યાર્થીઓને NEET-JEE માટે (free coaching) ફ્રી કોચિંગ આપશે. ચાલુ વર્ષે આ લાભ ધોરણ-12ના વિદ્યાર્થીઓને મળશે. મુખ્ય 4 શહેરોમાં 4 ઝોન બનાવાયા છે. 2 હજાર વિદ્યાર્થીઓને પસંદ કરવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષા લેશે. સરકાર આઉટ સોર્સિંગથી કોચિંગ એજન્સી નિમશે.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement