શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
જનશતાબ્દીના વિસ્ટાડોમ કોચની અંદરનો કેવો છે નજારો, જુઓ વીડિયો
PM મોદીએ આજે ગુજરાતને વધુ એક ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના અલગ અલગ સ્થાનેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધીની રેલ્વે સેવાનો પ્રારંભ કરાવ્યો. આ સાથે જ અમદાવાદથી કેવડીયા સુધીની શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની પણ આજથી શરૂઆત થઈ. આ સાથે જ પ્રધાનમંત્રીએ કેવડિયા રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું....અમદાવાદથી ઉપડેલી શતાબ્દી ટ્રેનની પ્રથમ મુસાફરીમાં સંસદ સભ્યો, અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ, અલગ-અલગ યુનિવર્સિટીના કુલપતિ સહિત ફિલ્મકલા જગતના લોકોએ અમદાવાદથી કેવડિયા સુધી મુસાફરી કરી.
ગુજરાત
Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
Ambalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી
Navsari | ચાર પગનો ભયંકર આતંક, દીપડા કર્યો એવો ભયાનક હુમલો કે ચોંકી જવાશે
CM Bhupendra Patel | રવિવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક
Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion