Dahod News । દાહોદના છાપરી ગામમાં કાળઝાળ ગરમીથી બચવા કુદરતના સહારે
Dahod News । દાહોદના છાપરી ગામમાં કાળઝાળ ગરમીથી બચવા કુદરતના સહારે
દાહોદ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો. દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો દિવસભર ધમધકતા તાપ માં કામ મજુરી રોજગાર કરતા હોય છે ત્યારે રાત્રિ દરમિયાન તેઓ આજ ખુલ્લા આસમાનની નીચે ચાર પાઈ પર કુદરતી એસીમાં ઊંઘતા નજરે પડે છે આ છે દાહોદનું છાપરી ગામ રાતના સમયે ગામ એક પણ વ્યક્તિ જોવાતો નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો ઘરમાંથી બહાર પોતાના રહા છે શેરી વિસ્તારોમાં લોકો એસી અને કુલર વચ્ચે ઠંડા પવનની મોજ માણતા હોય છે અને ઠંડીથી રાહત મેળવતા હોય છે ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના લોકો ખુલ્લામાં ઘરની બહાર ચાર પાઇ કરી અને પોતાના પરિવાર સાથે બેસી જતા હોય છે જમ્યા બાદ તમામ પરિવારના લોકો એક સાથેબેસી દિવસભરની ચર્ચા અને મોજ મસ્તી કરતા હોય છે ખુલ્લી હવામાં તમામ પરિવારના લોકો. આ પ્રાકૃતિક એસી ની લાભ લેતા હોય છે આરામ કરતાં છે .પરિવારના માતા પિતા બાળકો સહિત તમામ બહાર પોતાના ચાર પાઇ ઓ પર જોવા મળ્યા હતા તેઓના કહ્યા પ્રમાણે ખુલ્લી જગ્યામાં મસ્ત ઠંડા પવન નીચે ગરમીથી રાહત મળતી હોય છે અને ઘરમાં બફારો થવાના કારણે તેઓ ઘરમાં સૂઈ શકતા નથી દિવસ દરમિયાન પોતે અને ઘર પણ તભી જતું હોય છે આસપાસની દીવાલોમાંથી ગરમ બફારો નીકળતો હોય છે જેથી કરીને ઘરમાં એવો ઊંઘી ના શકતા હોય અને ખુલ્લામાં ઠંડી પવન રાત્રે આવતી હોય છે અને તેનો ત વો ભરપૂર આનંદ માણતા હોય છે અને આ કુદરતી એ સી માં આરામ કેરેટ હોય છે ખુલ્લામાં પોતાની ઊંઘ લેતા હોય છે.