શોધખોળ કરો
Advertisement
24 કલાક લગી બે રાજ્યમાં રઝળ્યા છતાં બેડ ના મળતાં યુવકે કહ્યું, યા બેડ દો યા પાપા કો ઈંજેક્શન દેકે માર ડાલો......
કોરોના વાયરસે (Coronavirus) દેશભરમાં તાંડવ કરવાનું શરૂ કર્યું છે. આજે ભારતમાં પ્રથમ વખત દૈનિક કેસની સંખ્યા બે લાખને પાર (Corona Cases in India) પહોંચી ગઈ છે. દેશમાં સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્ર(Maharashtra Corona Cases) ની છે. આ દરમિયાન ચંદ્રપુરના એક યુવકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તેણે કોરોનાથી ઝઝૂમી રહેલા તેના પિતાની સારવાર માટે મહારાષ્ટ્ર અને તેલંગાણાની અનેક હોસ્પિટલના ચક્કર કાપ્યા પરંતુ કયાંયથી મદદ ન મળી. જે બાદ તેણે એટલું જ કહ્યું કે, મારા પિતાને બેડ આપો અથવા ઈંજેક્શન આપીને મારી નાંખો.
દેશ
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન
Manmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement